શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By ન્યૂઝ ડેસ્ક|
Last Updated: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (13:52 IST)

રવિ શાસ્ત્રીએ શેયર કરી ફોટા, સોશિયલ મીડિયા પર ઉડાયું મજાક

ટીમ ઈંડિયાના મુખ્ય કોચ રવિશસ્ત્રીએ તેમની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરવું મોંઘુ પડ્યુ. ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને રવિ શાસ્ત્રીનો ફિટનેસને લઈને ખૂબ મજાક ઉડાવ્યો. 
 
શાસ્ત્રીએ સોમવારે એંટીગાના કોકો બે થી એક ફોટા ટ્વિટર પર પોસ્ટ કરી અને લખ્યુ કે હૉટ, હૉટ,હૉટ સમય છે કઈક જ્યુસ પીવાનો. કોકો બે સરસ સુંદર જગ્યા છે. ફોટા પોસ્ટ કરતા જ ટ્રોલર્સના નિશાન પર આવી ગયા. લોકોએ તેમની ફિટનેસને લઈને પણ તેને કટઘરમાં ઉભો કર્યું. 
 
એક ટ્વીટમાં કહ્યુ કે તમને બીયરની જરૂર છે. જ્યોસની નથી. કૃપયા બીજી ફોટા સાઈટ થી લેવી. હું જોવા ઈચ્છું છુ કે તમારુ પેટ કેટલું મોટું છે. એક બીજા ટ્વીટમાં કહ્યું કે તમે તમારી ફિટનેસ અને સાથે જ પેટ પર ધ્યાન આપો. તમે ભારતીય ટીમના કોચ છો ન કે કોઈ ગલીની ક્રિકેટ ટીમના.  ઘણા લોકોએ શાસ્ત્રીના કપડા પહેરવાના તરીકા પર પણ સવાલ ઉપાડયા.