શુક્રવાર, 17 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: તિરુપતિ. , ગુરુવાર, 2 જૂન 2016 (14:08 IST)

સચિન તેંદુલકરે પોતાની પત્ની અંજલિ સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી (વીડિયો)

મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે પોતાની પત્ની સાથે તિરુમાલાના નિકટ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી. 
 
તેમની સાથે અભિનેતા અને રાજનેતા કે. ચિરંજીવી અને અભિનેતા એ. નાગાર્જુન પણ હતા. તિરુપતિ દેવસ્થાનમના જનસંપર્ક અધિકારી તલારી રવિએ આ માહિતી આપી. પૂજા પછી તેંદુલકરને પવિત્ર રેશની વસ્ત્ર, પવિત્ર જળ અને લાડુ આપવામાં આવ્યો.  તેંદુલકર આ અગાઉ ફેબ્રુઆરી 2013માં તિરુપતિ ગયા હતા.