અનુષ્કા શર્મા સાથે પુલમાં ઉતર્યા વિરાટ કોહલી, જણાવ્યુ કોણે લીધી આ રોમાંટિક તસ્વીર !!

virat anushka
Last Updated: મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (19:06 IST)
અનુષ્કા શર્મા પોતાની પ્રેગનેંસીને ખૂબ ઈંજોય કરી રહી છે. વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે પોતાની એક રોમાંટિક તસ્વીર શેયર કરી છે. વિરાટે આ તસ્વીરમાં અનુષ્કા શર્મા સાથે પુલમાં જોવા મળી રહ્યા છે.

પુલમાં વિરાટ અને અનુષ્કા એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. વિરાટે આ તસ્વીર શેયર કરતા એ પણ જણાવ્યુ છે કે આ ખૂબસૂરત ક્ષણને કોણે કેમેરામાં કેદ કરી છે.


આ તસ્વીરમાં ઢળતી સાંજનો નજારો છે અને પુલમાં વિરાટ સાથે અનુષ્કા છે. વિરાટે જણાવ્યુ છે કે આ તસ્વીર સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડીવિલિયર્સે લીધી છે.


આ પણ વાંચો :