ભારતે બનાવ્યા 477 રન

કોલંબો.| વેબ દુનિયા|

N.D
શ્રીલંકા વિરુધ્ધ સિંહલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રજૂ શ્રેણીની બીજી મેચના ચોથા દિવસે ભારતીય ટીમે લંચ સુધી ચાર વિકેટ પર 477 રન બનાવી પોતાની સ્થિતિ સારી કરી લીધી છે. યુવા બેટ્સમેન સુરશ રૈનાએ પોતાના પહેલા જ ટેસ્ટમાં સદી લગાવી. ફોલોઓન બચાવવામાં સફળ રહ્યુ. શ્રીલંકા વિરુધ્ધ સચિન સર્વાધિક 152 રન બનાવી અણનમ છે. સચિને 19મી વાર 150 રન બનાવ્યા.

સમાચાર લખાતા સુધી સુરેશ રૈના 112 અને અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર 152 રન બનાવી રમી રહ્યા છે. બંને બેટ્સમેન પાંમી વિકેટ માટે 236 રનની ભાગીદારી કરી ચૂક્યા છે. ભારત હજુ શ્રીલંકાના પ્રથમ દાવમાં 165 રન પાછળ છે અને હજુ તેની 6 વિકેટ સુરક્ષિત છે.


આ પણ વાંચો :