ક્રિકેટ મારી ગર્લફ્રેંડ જેવી છે - શ્રીસંત

વેબ દુનિયા|

આઈપીએલની કોચ્ચિ ટીમ કેરલના ઝડપી બોલર શાંતકુમરન શ્રીસંતનુ કહેવુ છે કે તેમની 'ગર્લફ્રેંડ'ની જેવી છે જેનાથી તેઓ ક્ષણવાર માટે પણ દૂર નથી રહી શકતા.

શ્રીસંતે કહ્યુ, ક્રિકેટ મારી ગર્લફ્રેંડ જેવી છે અને તમે 'ગર્લફ્રેંડ'થી દૂર નથી રહી શકતા. એ જ રીતે ક્રિકેટથી એક ક્ષણ પણ હુ દૂર નથી રહી શકતો અને મારી બોલિંગમાં સુધારો લાવવા માટે પ્રયાસરત છુ. તેમણે કહ્યુ જો કે મૂળરૂપે હુ ટેસ્ટનો બોલર છુ, પરંતુ એકદિવસીયમાં પણ મારી બોલિંગમાં સુધાર કરવા માટે પ્રત્યન કરી રહ્યો છુ. આઈપીએલ તે માટે શ્રેષ્ઠતમ મેચ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો :