1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ભારતનો 84 રને પરાજય

ભારતનો 84 રને પરાજય
કોચ્ચિ (વેબદુનિયા) સાત મેચોની સિરીઝમાં બીજા એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 84 રનોથી હરાવી ટ્વેન્ટી-20 વિશ્વકપની હારનો બદલો મેળવી લીધો છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતાં છ વિકેટ ગુમાવી 306 રન બનાવ્યાં હતાં. જેમાં હેડિને અણનમ રહી 87 રન બનાવ્યાં હતાં અને એંડ્રયુ સાયમંડ્સે 87 અને મેથ્યુ હેડને 75 રનનું યોગદાન આપ્યું હતું. તેના જવાબમાં ભારતીય ટીમ 47.2 ઓવરોમાં 222 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્રીજી વન-ડે મેચ 5 ઓક્ટોમ્બરના રોજ હૈદ્રાબાદ ખાતે રમાવવામાં આવશે.
About Writer
વેબ દુનિયા