સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2023 (16:07 IST)

સરકારી સ્કૂલમાં 13 છોકરીનું યૌનશોષણ, બાથરૂમમાં મળ્યા કંડોમ

13 girls sexually exploited in government school
સરકારી સ્કૂલમાં 13 છોકરીનું યૌનશોષણ- સરકારી સ્કૂલમાં દલિત બાળકીઓના કપડા ઉતારીને પ્રાઈવેટ પાર્ટને ખંજવાળતો હતો, શાજીયા ધમકી દેતી હતી. બાથરૂમમાંથી કંડોમ મળ્યા હતા. 
 
શાહજહાપુરામાં 13 છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. પીડિતાઓમાં કેટલીક દલિત સમુદાયથી પણ છે. મામલામાં મુખ્ય આરોપિ મોહમ્મદ અલી છે જે કપ્યૂટર ટીચરના પર છે. આ શાળાની સહાયક ટીચર સાજીયા અલી પર પણ મોહમ્મદ અલીની કરતૂત છુપાવવાના આરોપ છે. ઘટના સોમવાર 8 મે 2023ની છે. પોલીસએ જણાવ્યુ કે પ્રિસિપલ સાથે કુળ 3 લોકો પર કેસ નોંધાયા છે તપાસ શરૂ કરી નાખી છે. 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારના રાયખુર્દનો છે. અહીંની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી 13 છોકરીઓના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીઓનું શાળામાં યૌન શોષણ કરવામાં આવે છે. સ્કૂલમાં કોમ્પ્યુટર ક્લાસ લેનાર મોહમ્મદ અલી પર છોકરીઓના પ્રાઈવેટ પાર્ટની છેડતી કરવાનો આરોપ છે. શાળાના બાથરૂમમાંથી વાળ, બ્લેડ અને કોન્ડોમ પણ મળી આવ્યા હોવાનું કહેવાય છે. શાળાની છોકરીઓ બાથરૂમમાં જતા પણ ડરે છે.