સોમવાર, 23 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (19:07 IST)

બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી, પોલીસ પાસેથી છિનવી રિવોલ્વર

gunshot
બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી દીધી. તેણે પોલીસ પાસેથી  રિવોલ્વર છીનવીને ખુદને ગોળી મારી. જેમા પોલીસ અને આરોપી બંને ઘાયલ થઈ ગયા.