ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (13:57 IST)

પહેલા જેઠ અને પછી સસરાએ વારાફરતી કર્યુ વહુનો રેપ પોલીસ પાસે વીડિયો લઈને પહોંચી પીડિતા

કોઈ પણ પરિવારમાં જેઠ અને સસરાનો રિશ્તો પવિત્ર રિશ્તા ગણાય છે.  પણ નોએડાના એક પરિવારમાં જેઠ અને સસરાએ આ સંબંધને શર્મસાર કરી દીધું. 
 
થાના સૂરજપુરના નિરિક્ષક અજય કુમાર સિંહએ જણાવ્યુ કે 23 માર્ચને એક મહિલાએ થાના સૂરજપુરમાં રિપોર્ટ કરાવી હતી કે તેના જેઠ અને સસરા રાજવીરએ તેનાથી બળાત્કાર  કર્યુ. 
 
મહિલાએ આ સબંધમાં એક વીડિયો પણ પોલીસને આપી છે મહિલાએ સસરા અને જેઠની આ કરતૂતના વીડિયો પણ રેકાર્ડ કર્યુ હતું. 
 
પોલીસએ આરોપી જેઠને પહેલા ધરપકડ કરી લીધી હતી પણ સસરા ભાગી ગયુ છે.