મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 18 જુલાઈ 2022 (12:28 IST)

મામાની પુત્રી સાથે થયો પ્રેમ, અગાશી પર બોલાવીને નાબાલિગ સાથે કર્યુ દુષ્કર્મ, વિરોધ કરવા પર સીઢી પરથી માર્યો ધક્કો

શિવપુરી જીલ્લાના બૈરાદ થાનાંતર્ગત કસ્બામાં રહેનારા સગીર યુવકને પોતાના મામાની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો. તેણે પહેલા તો બહેનને પ્રેમનો એકરાર કર્યો અને પછી મળવા અગાશી પર બોલાવી. જ્યા તેણે દુષ્કર્મ કર્યુ. જ્યારે પીડિતાએ આનો વિરોધ કરીને આ ઘટના અંગે ઘરના લોકોને બતાવવાનુ કહ્યુ તો આરોપીએ પીડિતાને સીડી પરથી ધક્કો માર્યો.  પીડિતાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ અપરાધિક પ્રકરણ નોંધવામાં આવ્યુ છે. 
 
બૈરાડ કસ્બામાં રહેનારી 15 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી કે તે ધોરણ 5 ની વિદ્યાર્થીની છે. તેની સગી ફોઈ તેના ઘરની પાસે જ રહે છે. ફોઈનો 16 વર્ષીય પુત્ર છેલ્લા એક મહિનાથી તેને ફોન કરીને કહી રહ્યો હતો કે તે તેને ખૂબ પસંદ કરે છે. પીડિતા મુજબ ફોઈના પુત્રએ તેના પર દબાણ નાખીને તેને અગાશી પર મળવા બોલાવી. જ્યા તેણે મરજી વિરુદ્ધ પીડિતા સાથે બળાત્કાર કર્યો. જ્યારે આ ઘટનાની માહિતી પોતાના માતા-પિતાને આપવા જઈ રહી હતી. તો આરોપીએ તેને સીઢી પરથી ધક્કો મારીને નીચે પાડી. દુર્ઘતનામાં તેના માથા પર વાગ્યુ છે. પોલીસે સગીરની ફરિયા પર કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.