સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 2 ઑગસ્ટ 2023 (19:06 IST)

ચા આપાવામાં મોડું થવાથી પત્નીની હત્યા

ચા આપાવામાં મોડું થવાથી પત્નીની હત્યા- મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 22 વર્ષની પરિણીત મહિલાને તેના પતિએ માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.
 
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 22 વર્ષની પરિણીત મહિલાને તેના પતિએ માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી. ચા બનાવવામાં મોડું થતાં ગુસ્સે થયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ તેને ગળું દબાવીને માર માર્યો હતો. પરિણીતાના માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે. મૃતકના મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.'

મોહિત ચા માટે કહ્યુ છે પણ સાધના ચા બનાવવામાં મોડું થતા, મોહિત અને સાધના વચ્ચે ઝઘડો શરૂ થયો  પરિવારના સભ્યો તેને સમજાવવા આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા અને પરત ફર્યા હતા. તેઓ પરત ફર્યા બાદ મોહિતે તેને માર માર્યો હતો અને બાદમાં કપડા વડે  ગળુ દબાવીને હત્યા કરી હતી.