સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:29 IST)

2 સગીર બહેનો પર સામૂહિક બળાત્કાર

2 સગી નાબાલિક બહેનો પર ગેંગ રેપ - રાજસ્થાનમાં મહિલાઓની સુરક્ષા પર રાજકરણ ગરમાવ્યો છે. તેમજ હવે રાજસ્થાનના અલવરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે સગી સગીર બેનો પર ગેંગ રેપ કર્યો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતીઓ ગર્ભવતી બની. NEB પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
 
જણાવીએ કે બન્ને સગી સગીર બેનો અલવરના એક ફાર્મ હાઉસમાં કામ કરતી હતી. જ્યાં બે લોકોએ બંને બહેનો પર ગેંગરેપ કર્યો હતો. જેનાથી બંને યુવતીઓ ગર્ભવતી બની હતી
 
એક છોકરી ઉમર 15 વર્ષ છે અને બીજીની 11 વર્ષા જણાવવામાં આવી રહી છે. મામલો પોલીસા સુધી પહોંચ્યા પછી બન્ને આરોપી ફરાર થઈ ગયા. પોલીસએ આ સંબંધમાં મામલો નોંધીને આરોપીઓની ધરપકડની કોશિશ શરૂ કરી નાખી છે. આરોપ છે કે મોટી બેનની સાથે બન્ને યુવકો દોઢ વર્ષથી તેઓ બળાત્કાર કરતા હતા અને જો તેણીએ તેના પરિવારજનોને કહ્યું તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપ છે કે જ્યારે મોટી છોકરી ગર્ભવતી થઈ ત્યારે તેણે તેની નાની બહેન પર પણ બળાત્કાર કર્યો હતો.