શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:12 IST)

શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી- આજે સવારે ટામેટા ખરીદવા પહૉંચ્યા રાહુલ ગાંધી

rahul gandhi in sabji mandi
Rahul Gandhi Latest News: કાંગ્રેસનાપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે  મંગળવારે 1 ઓગસ્ટની સવારે-સવારે દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ પહોંચી ગયા અહીં તેણે શાકા વિક્રેતાઓ, વેપારીઓ અને બીજા લોકોથી મળ્યા. તેનો એક વીડિયો પણ આ વાત સામે આવી છે જેમાં રાહુલ પોતાના કેટલાક બોડીગાર્ડ સાથે માર્કેટની મુલાકાત લેતો જોવા મળ્યો હતો, આ દરમિયાન તેણે શાકભાજીના ભાવ પર લોકો સાથે વાત કરી હતી.
 
શાકમાર્કેટમાં દેખાય રાહુલ ગાંધી શા માટે 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પરા તીવ્ર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં રામેશ્વરા નામનો એક યુવક રેકડી લઈને ઉભો છે રિપોર્ટર તેનથી પૂછે છે એ કે શૂં ટામેટા લેવા આવ્યા છો તો રામેશ્વર કહે છે હા . ટામેટા લેવા આવ્યો હતો પણ કીમત જોઈને હિમ્મત નથી થઈ રહી. રામેશ્વર કહે છે કે ટામેટા ખૂબ મોંઘો છે તેથી નથી લઈ રહ્યા. પછી તે રડવા લાગે છે પછી તે જણાવે છે કે તે જહાંગીર પુરીમાં ભાડા પર રહે છે 4000 ભાડુ છે. તે પછી રિપોર્ટર પૂછે છે કે કમાણી કેટલી છે તો રામેશ્વર કહે છે કે 100 રૂપિયા રોજના પણ નથી. તે પછી તે ચુપ થઈ જાય છે છે અને પછી ખાલી રેકેડી લઈને ચાલી જાય છે. 
 
જણાવીએ કે રાહુલ ગાંધીએ પણ આ વીડિયોને 28 જુલાઈના દિવસે શેયર કર્યુ છે. આ સાથે તેણે લખ્યું કે દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે, જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે.