Last Updated:
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (14:55 IST)
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ
કૉમેડી કિંગ કપિલ શર્માએ તેમની ગર્લફ્રેંડ ગિન્ની ચતરથની સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરી. આ લગ્ન પંજાની સ્ટાઈલમાં થઈ જેમાં જાગો રસ્મ, જાગરણ ગુરૂદ્વારેમાં આનંદ કારજ અને રિલસેપ્શન થયું.