Last Updated:
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (17:07 IST)
દિવાળી આવવામાં હવે થોડાક જ દિવસ બાકી છે. આવામાં દરેક તેની તૈયારીઓમાં લાગ્યા છે. તૈયારીઓની આ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે ઘરની સજાવટ. ડેકોરેશન માટે પેપર આર્ટ અને ફુલોથી બનેલા ડેકોરેશન પીસ ઉપરાંત રંગોળી બનાવવાની પણ એક ખાસ પરંપરા છે. જો તમે પણ રંગોળી બનાવવાના કેટલાક સિમ્પલ ડિઝાઈન શોધી રહ્યા છો તો અમે તમને બતાવી રહ્યા છે કેટલીક સહેલી રંગોળી ડિઝાઈન
તમે આ સહેલી રંગોળી ડિઝાઈનને ટ્રાય કરી શકો છો.