બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (14:23 IST)

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ખાસ ઉપાય

Diwali 2023 - દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બધા પોત પોતાના ઘરમાં મા લક્ષ્મીના આગમનની તૈયારીઓ કરે છે. કારણ કે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી બધાના ઘરમાં આવે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. 
 
દરવાજા પર 13 દીવાઓ 
- ઘરની આસપાસ દીવડાઓ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 દીવા અને ઘરની અંદર 13 દીવા પ્રગટાવવા જોઈએ. 
 
-  ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા માટે ધનતેર્સની સાંજે મુખ્ય દ્વાર પર 13 દિવા પ્રગટાવવા જોઈએ. સાથે જ ઘરના ખૂણા પર પણ 1-1 કરીને 13 દીવા પ્રગટાવવા. ધનતેરસ પરા 26 દિવા પ્રગટાવવા જોઈએ. 
 
મંદિરના ઘરમાં ચાંદીની લક્ષ્મી અને ગણેશજી રાખો.
 
દિવાળીના આ ખાસા પર્વ પરા તમને ચાંદીના લક્ષ્મી જી અને ગણેશની મૂર્તિ રાખીને પૂજા કરવી જોઈએ. આ ધન પ્રાપ્તિ માટે શુભ ગણાયા છે. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
- મા લક્ષ્મીની કૃપા મેળવવા માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે દિવાળીની રાત્રે પૂજાના દરમિયાન પ્રગટતા દીવામાં નાખી દો પછી બીજા દિવસે તે ગોમતી ચક્રમે કપડામાં બાંધીને ધન સ્થાન પર રાખવુ.