શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શુક્રવાર, 5 નવેમ્બર 2021 (07:15 IST)

Happy New year- સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

Happy New year- સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે.
સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
 
Happy New Year નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક

Happy New Year નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક
 
વિક્રમ સંવત ૨૦૭૮ નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય તથા યશસ્વી નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના...
#નૂતન_વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ..
#HappyNewYear #Diwali

Happy New Year નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન
હેપી ન્યુ ઈયર  હેપી દિવાળી 
  
Happy New Year નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક
નવાં વર્ષની હાર્દિક શુભકામનાઓ.
વિક્રમ સંવત 2078માં આપ અને આપનો પરિવાર સુખી , સ્વસ્થ, સલામત, સમૃદ્ધ બંને તેવી અંત:કરણની અભ્યાર્થના. નૂતન વર્ષાભિનંદન. 

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
લક્ષ્મીજીની સદૈવ તમારા પર કૃપા વર
તમને નવા વર્ષના "સાલ મુબારક 2078