દિવાળીમાં કોઈને Giftમાં ન આપવી આ 7 વસ્તુ

Last Modified શનિવાર, 26 ઑક્ટોબર 2019 (18:44 IST)

દિવાળીમાં કેટલાક લોકો દિવાળીની શુભેચ્છા સાથે સગા સંબંધીઓને ભેટ પણ આપે છે. ભેટ એવી હોવી જોઈએ કે જે તેમને માટે શુભ ફળદાયક હોય.. કેટલીક વસ્તુઓ એવી છે જે દિવાળીમાં ભેટ સ્વરૂપે ન આપવી જોઈએઆ પણ વાંચો :