મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (18:13 IST)

Diwali 2019: એક ક્લિકમાં જાણો ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજનુ શુભ મુહૂર્ત

દિવાળી અને લક્ષ્મી પૂજનની તિથિ - 27 ઓક્ટોબર 
અમાસ તિથિ શરૂ - 27 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગીને 24 મિનિટ થી 
માસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગીને 09 મિનિટ સુધી 
લક્ષ્મી પૂજા મુહૂર્ત - 27 ઓક્ટોબર રાત્રે 12 વાગીને 23 મિનિટ સુધી 
કુલ સમય - 01 કલાક 30 મિનિટ 
પ્રદોષ કાળ - સાંજે 5.50 મિનિટથી 8.14 સુધી 
મહાનિશિથ કાળ - રાત્રે 11.39 થી 12:30 સુધી 
 
ચોઘડિયા મુહૂર્ત 
 
શુભ ચોઘડિયા સવારે 5:40 થી 7:16 સુધી રહેશે. 
અમૃત ચોઘડિયા - સાંજે 7:16 થી રાત્રે  8:52 સુધી 
ત્રીજા ચરની ચોઘડિયા રાત્રે 8:52 થી 10:28 સુધી 
લાભનુ  ચોઘડિયા રાત્રે 1:41 થી 3.17 સુધી 
 
તેથી આ વખતે પ્રદોષ કાળમાં લક્ષ્મીની પૂજા સર્વશ્રેષ્ઠ છે.  
 
બેસતુ વર્ષ / પડવો શુભ મુહુર્ત 
 
પડવો/અન્નકૂટ - 28 ઓક્ટોબર 2019 
પડવો તિથિ શરૂ - સવારે 09 વાગીને 08 મિનિટથી (28 ઓક્ટોબર) 
પડવો તિથિ સમાપ્ત - સવારે 9 વાગીને 13 મિનિટ સુધી (29 ઓક્ટોબર૳) 
બેસતુ વર્ષ શુભ મુહૂર્ત - બપોરે 03 વાગીને 23 મિનિટથી સાંજે 05 વાગીને 35 મિનિટ સુધી 
 
ભાઈબીજ તિથિ  અને શુભ મુહૂર્ત 
 
ભાઈબીજ 29 ઓક્ટોબર 2019 
દ્વિતીયા તિથિ શરૂ - સવારે 06 વાગીને 13 મિનિટથી (29 ઓક્ટોબર)
દ્વિતીયા તિથિ સમાપ્ત - સવારે 03 વાગીને 48 મિનિટ સુધી (30 ઓક્ટોબર) 
ભાઈબીજ બપોરનો સમય - બપોરે 01 વાગીને 11 મિનિટથી બપોરે 03 વાગીને 26 મિનિટ સુધી 
કુલ સમય - - 02 કલાક 14 મિનિટ