1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified સોમવાર, 1 નવેમ્બર 2021 (08:26 IST)

વાઘબારસની હાર્દિક શુભકામના

વાઘબારસ કે વાગ બારસના બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલાવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ.