ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

Diwali 2024 Puja Samgri- દીવાળી પૂજન સામગ્રીની યાદી

diwali puja samagri in gujarati
દીવાળી પૂજન સામગ્રીની યાદી 
- લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજી સાથે) 
- કમળફૂલ -શ્રીયંત્ર
- અગર બત્તી - ચંદન
 
- કપૂર - કેસર
- યજ્ઞોપવીત 5 - કુંકુ
- ચોખા - અબીલ
- ગુલાલ, અભ્રક - હળદર
- સૌંભાગ્ય દ્રવ્ય - મહેંદી- બંગડી, કાજળ, ઝાંઝર
 
- વિછુડા -નાડા
- કપાસ - રોલી, સિંદૂર
- સોપારી, પાનના પત્તા - ફૂલોની માળા
- પાચ મેવા - ગંગાજળ
- મધ - ખાંડ - શુધ્ધ ઘી - દહીં 
- દૂધ - ઋતુફળ 
- શેરડી - નૈવેધમાં મીઠાઈ 
- નાની ઈલાયચી - અત્તરની શીશી 
- બતાશા - ગુલાબ અને કમળ