શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (15:50 IST)

દિવાળીની રેસીપી - પિઝા મઠરી

pizza mathri recipe - પિઝા મઠરી

પિઝા1 કપ લોટ
4 ચમચી માખણ
4 ચમચી છીણેલું મોઝેરેલા ચીઝ
1 ચમચી સમારેલુ લસણ
1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
1 ચમચી  હર્બસ 
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ તળવા માટે તેલ

 
- લોટમાં મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ્ડ હર્બ્સ, ચીઝ, લસણ અને માખણ નાખી લોટ બાંધી લો 
- હવે આ લોટથી નાના- નાના લૂઆ બનાવી લો 
 
- આ લૂંઆથી પાતળી રોટલી વળી લો 
- હવે તેને પિઝ્ઝાના આકારમાં કાપી લો 
- એક એક કરીને જુદા કરી લો 
- હવે મઠરીઓને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને તે ઠંડા થઈ જાય પછી તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને મહિનાઓમાં ખા