શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2024 (13:11 IST)

ગળી પુરી બનાવવાની રીત

meethi puri recipe in gujarati
meethi puri recipe in gujarati
 
ઘઉંના લોટની ગળી પુરી 
સામગ્રી 
2 કપ ઘઉંનો લોટ
1 કપ ગોળ 
1 ચમચી તલ
2 ચમચી ઘી 
તેલ તળવા માટે
જરૂર મુજબ પાણી 
 
બનાવવાની રીત 
- સૌથી પહેલા ગોળ 2 કપ પાણી લઈ તેને 2 કલાક પલાળી ઓગાળી લો ને ગોળનું પાણી તૈયાર કરી લો. 
- ઘઉંના લોટમાં ગરમ કરીને ઘીનું મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરો
- ગોળના પાણીથી કઠણ લોટ બાંધી દસથી 15 મિનિટ રેસ્ટ આપો.
- પછી લોટથી નાના લુઆ બનાવી પૂરી વણી વચ્ચે કાપા કરો
- ગરમ તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી મધ્યમ તાપે તળી લો
- તો તૈયાર છે ઘઉંની ગળી પુરી 

Edited By-Monica sahu