સંબંધિત સમાચાર
- શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌઆ બનાવવાની રીત
- લસણ છોલવાની સરળ ટિપ્સ, ૨ જ મીનીટમાં થઇ જશે કામ.
- Recipe- નવરાત્રિમાં લસણ -ડુંગળીના વગર સારુ નહી લાગતુ શાક તો ઘર પર બનાવો ભરવં મરચાં
- Gujarati Vrat Recipe- સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા- અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ
- Gujarati Recipe- સાબુદાણાની ખીચડી
દિવાળી સ્પેશિયલ મીઠાઈ - સુરતી ઘારી Surti ghari
સામગ્રી - 750 ગ્રા. ઘઉંનો લોટ, 10 ગ્રામ એલચીનો પાવડર, 500 ગ્રામ ઘી, 400 ગ્રામ ચણાનો કકરો લોટ, 500 ગ્રામ દળેલી ખાંડ, જાયફળ
બનાવવાની રીત : ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો. હવે તેમા દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો.
ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો. આ લોટના લૂઆ કરી તેની પૂરી વણો. આ પૂરી પર ઉપરોક્ત તૈયાર પૂરણ ભરો અને બીજી પૂરી વણી તેની પર મુકો. હવે પૂરીને ચારેબાજુથી બંધ કરી તેને કપડાંથી ઢાંકી દો. આ રીતે બધી જ પૂરી તૈયાર કરો.
આ પૂરીઓને ઘી માં તળી લો અને થાળીમાં ગોઠવતા જાવ. આ પૂરી ઠંડી થાય કે તેના પર ઘી રેડો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. ઠંડી પડે કે સર્વ કરો.
નોંધ : જો તમે માવા ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો.

ये भी पढ़ें