દાણા-ખજૂરના લાડુ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 6 ખજૂર, 1 વાડકી દાણાનો ભૂકો, એક ચમચી ઘી, બે ચમચી દળેલી ખાંડ, ઈલાયચી પાવડર.

બનાવવાની રીત - ખજૂરના બીજ કાઢી સ્વચ્છ કરો. તેને બારીક કાપી મિક્સરમાં વધુ વાટો. તેમા 1 ચમચી ઘી અને દાણોનો ભૂકો નાખો પછી મિક્સરમાંથી કાઢી લો. ખાંડ અને ઈલાયચી નાખીને લાડુ બનાવો અને સર્વ કરો.


આ પણ વાંચો :