શીખ ધર્મના પાંચ કકાર

પરૂન શર્મા|
અંતિમ શીખ ગુરૂ ગોવિંદસિંહજીએ શીખોને એકસૂત્રે બાંધીને એક નવી શક્તિને જન્મ આપ્યો. તેઓએ ખાલસા પંથનો પાયો નાંખ્યો. ગોવિંદસિંહજીએ શીખ સૈનિકોને સૈનિકના ગણવેશમાં દિક્ષા આપી.

દરેક પરિસ્થિતિમાં દરેક રીતે તૈયાર રહેવા ગોવિંદસિંહજીએ શીખો માટે અનિવાર્ય એવા પાંચ કકારની જાહેરાત કરી.

1. : જેને બધા જ ગુરૂ અન ઋષિમુનિઓ ધારણ કરે છે.

2. કંઘા : વાળ સાફ કરવા માટે
3. કચ્છા : ચુસ્તિ-સ્ફૂર્તિ માટે

4. કડા : નિયમ અને સંયમમાં રહેવાની ચેતવણી આપવા માટે

5. : આત્મરક્ષા માટે

આ પાંચ કકારને ધારણ કરનાર દરેક શીખ લોકો પોતાનું ગૌરવ માને છે.


આ પણ વાંચો :