ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 17 માર્ચ 2008 (16:42 IST)

ડોલર અને યૂરો માટે સંદર્ભ દર

મુંબઈ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂપિયાના સંદર્ભમાં આજે અમેરિકન મુદ્રા માટે 40.77 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 64.48 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરવામાં આવી છે.