1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 4 એપ્રિલ 2008 (18:38 IST)

ડોલર તથા યૂરોના સંદર્ભ દર

મુંબઈ. ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાના સંદર્ભ દર આજે અમેરિકાની મુદ્રા માટે 39.97 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 62.60 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરી હતી.