ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 7 માર્ચ 2008 (16:19 IST)

શરૂઆતી કારોબારમાં રૂપિયો કમજોર

મુંબઈ(ભાષા) આંતર બેંક વિદેશી મુદ્રા બજારના શરૂઆતી કારોબારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 17 પૈસાની કમજોરી સાથે 40.46...40.50 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.