શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (16:56 IST)

ટોપ 15 friendship day કોટ્સ

ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી પણ હોય  પણ મિત્ર દરેક ઋતુને સુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ મોટુ દુખ હોય તો પણ  ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર  જેને સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય. 
 
હાં ઓગસ્ટનો પ્રથમ રવિવાર મિત્રોનો જ દિવસ છે એટલે કે   " ફ્રેડશિપ ડે " 
 
 
* મિત્ર એ જ છે જે તમારા ભૂતકાળને ભૂલી તમને સમજે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકાર કરે.
 
* મિત્રનું સન્માન કરો ,એની પાછળ એની પ્રશંસા કરો અને જરૂર પડ્તા એની મદદ કરો. 
 
 


* મિત્ર એ જે તમને જીદંગી જીવવાની આઝાદી આપે..
 
* જ્ઞાની મિત્ર જીવનનો સૌથી મોટુ વરદાન છે. 
 
* સાચા મિત્રના ત્રણ  લક્ષણ - અહિતને રોકવુ ,હિતની રક્ષા કરવી અને મુશ્કેલીના સમયે સહકાર આપવો. 
 
* સાચા મિત્ર સામે દુખ અડધુ  અને હર્ષ બમણો થઈ જાય છે. 
 
 


* મિત્ર વગર કોઈ જીવન નથી .
 
* જે તમને બુરાઈથી  બચાવે , નેક રાહ પર ચાલતા શીખડાવે,મુશ્કેલીના સમયે તમારો સાથ આપે  તે મિત્ર છે. 
 
* દુનિયાની કોઈ વસ્તુનો આનંદ પરિપૂર્ણ નથી થતો. જ્યા સુધી કે તે કોઈ મિત્રની સાથે ન લેવામાં આવે. 
 
* બધા પ્રત્યે ઈમાનદાર રહો મિત્ર સર્વોત્તમને જ બનાવો 
 
Happy Friendship Day
* મિત્ર દુખમાં રાહત છે. મુશ્કેલીમાં માર્ગદર્શક છે. જીવનની ખુશી છે. જમીનનો ખજાનો છે. મનુષ્યના રૂપમાં એંજીલ છે 
 
* મિત્રતા બે તત્વોથી બની છે એક સચ્ચાઈ અને બીજી કોમળતા 

* કૃતજ્ઞતા મિત્રતાને દીર્ધાયું બનાવે છે અને નવા મિત્રો બનાવે છે.
 
* સાચો પ્રેમ દુર્લભ છે,સાચી મિત્રતા એના કરતાં દુર્લભ છે.