રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (09:44 IST)

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી - Gujarati essay on Mahatma Gandhi

Gandhi Jayanti

મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી.  મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી.  તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી પ્રભાવિત હતા.  તેઓ પોતાના જીવનમાં પણ આનુ પાલન કરતા હતા.