સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ
Written By
Last Updated : સોમવાર, 11 જાન્યુઆરી 2021 (13:20 IST)

ગણેશ ચતુર્થી પર ન કરવું આ 5 કામ, ગણપતિ થઈ જશે ગુસ્સા

ભગવાન ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી ગયું છે. આ વર્ષ ગણેશોત્સવ 2 સેપ્ટેમબરથી 12 સેપ્ટેમબર સુધી ઉજવાશે. ગણપતિના જનમદિવસના રૂપમાં ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી પર ઘણી વાતોની કાળજી રાખવી જોઈએ. આવો તમને જણાવીએ છે કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય છે.
 
1. હિંદુ ધર્મના મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન નહી કરવા જોઈએ. જો તમે ભૂલથી ચંદ્રમાના દર્શન કરી પણ લો તો ધરતીથી એક પત્થરનો ટુકડો ઉઠાવીને પાછળની તરફ ફેંકી દો. 
 
2. ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ માણસને બ્લૂ કે કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આવામાં લાલ કે પીળા રંગના કપડા પહેરવું શુભ હોય છે. 
 
3. ગણપતિની પૂજા કરતા સમયે તુલસીના પાન નહી ચઢાવવા જોઈએ. માન્યતા છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ આપ્યું હતું. ગણેશ ભગવાન ગુસ્સા થઈને તેને શ્રાપ આપ્યું હતું. 
 
4. ગણપતિની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરવું. જૂની મૂર્તિને વિસર્જિત કરી નાખો. ઘરમાં ગણેશની બે મૂર્તિઓ પણ નહી રાખવી જોઈએ. 
 
5. ભગવાન ગણેશની મૂર્તિની પાસે જો અંધારું હોય તો તેના દર્શન નહી કરવા જોઈએ. અંધારામાં ભગવનાની મૂતિના દર્શન કરવું અશુભ ગણાય છે.