રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

Happy Kevda Trij 2023 - કેવડાત્રીજની શુભકામના

Kevda Trij 2023- કેવડાત્રીજ સુહાગનુ શુભ પર્વ છે  આવો જાણીએ તેમના એકદમ લેટેસ્ટ શુભેચ્છા સંદેશ 
 
અખંડ સૌભાગ્ય સુહાગની ત્રીજનો તહેવાર આવ્યો છે  મા પાર્વતીનો આશીર્વાદ લાવ્યો છે  ખુશી અને ભક્તિ દરેક તરફ પડછાયો છે  નિર્જલા વ્રત સદા સુહાગને લીધુ છે  દીપ દીપ હર આંગણમાં પ્રગટી રહ્યો છે  કેવડાત્રીજની શુભકામના 

અખંડ સુહાગનો આ શુભ પર્વ
તમને સૌભાગ્ય આપે 
સુંદર સુહાના રંગ સાથે દરેક ક્ષણ તમને ખુશીઓ આપે 
કેવડાત્રીજની શુભકામનાઓ.. 

 
ભાદરવા મહિનામાં પહેરીને લહેરિયો 
ચમકાતી જાવ તમારી ચુંદડીયો 
હરતાલિકા ત્રીજની શુભકામનાઓ 
 
સુંદર રહે રાત સુંદર રહે દિન 
મુબારક રહે તમને કેવડાત્રીજનો દિન 

મેંહદી રચેલા હાથમાં બંગડીઓ
અને કંગન હોય  સ્વસ્થ રહો
તમે ખુશીઓ તમારા આંગનમાં હોય 
 
કેવડાત્રીજ પર મનમોજી પ્રીતમનો સાથ 
રંગબેરંગી બંગડીઓથી સજે તમારો હાથ 
કેવડાત્રીજની શુભકામનાઓ 
 
ત્રીજ પર શિવ ગૌરીનો મળે શુભ પ્રસાદ 
સદા સુહાગનનો બની રહે આશીર્વાદ 
કેવડાત્રીજની શુભ કામનાઓ 

 
કેવડાત્રીજ તમારા આંગણમાં ખુશીઓ 
ફુલ વરસાવે  આ શુભ પર્વ પર
તમારી દરેક કામના પૂરી થઈ જાય  હેપી કેવડાત્રીજ 
 
હર હર મહાદેવ
બમ બમ ભોલે
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા Posters
 
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા Posters
 
હર હર મહાદેવ
 
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા Posters
 
 
સર્વેને પવિત્ર  કેવડાત્રીજ વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા Posters