શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (10:11 IST)

ગણેશ સ્થાપનાના મૂહૂર્ત અને વિધિ

ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા. બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્રવારે હોવાથી
શુભ ચોઘડિયુ સવારે 11.0 6 થી 1.39 સુધી છે. 
આ દિવસે ગણેશજીનો મધ્યાન્હમાં જન્મ થયો હતો, તેથી મધ્યાન્હવ્યાપિની તિથિ લેવામાં આવે છે. જો તેઓ બે દિવસ હોય કે બંને દિવસ ન હોય તો માતૃવિદ્ધા પ્રશસ્યતે મુજબ પૂર્વવિદ્ધા લેવી જોઈએ. દસમો દિવસ રવિ કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી થઈ જાય છે. આ દિવસે રાત્રે ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. તેના નિવારણ માટે નિમિત્ત સ્યમંતકી કથા શ્રવણ કરવી જરૂરી છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati