આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે નવમી યાદી જાહેર કરી

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified શનિવાર, 22 માર્ચ 2014 (16:40 IST)

W.D
આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની 9મી યાદી જાહેર કરી છે. જેમાં 30 ઉમેદવારના નામ કર્યા છે. જેમાં ગુજરાતનાં પાટણમાંથી પટેલ અતુલભાઈ, અમરેલીથી નાથાલાલ સુખાડિયા, સુરેન્દ્રનગર જેઠાભાઈ મંજીભાઈ પટેલ એમ ત્રણ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.

આપની રજૂ થયેલી 9મી યાદીમાં આસામ, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે. જે સાથે હવે આપ દ્રારા અત્યારસુધીમાં 317 ઉમેદવારો જાહેર કર્યા છે.

1 Assam - KALIABOR- Jinti Gogoi
2 Assam - SILCHAR -Abdul Mannan Barbhuiya
3 Chattisgarh- Kanker- Santosh Kumar4 Chattisgarh- Jangir-Champa- Dadooram Manhar
5 Chattisgarh- Rajnandgaon- Bhaskar Dwivedi
6 Gujrat -Patan -Patel Atulbhai Karshanlal
7 Gujrat- Amreli -Nathalal Sukhadiya
8 Gujrat -Surendranagar- Jethabhai manjibhai Patel
9 Karnatka -Koppal -Shivakumar N. Tontapura
10 Karnatka -Belgum -Muttappa C. Angadi
11 Karnatka -Bijapur -Sridhar Narayankar
12 Karnatka -Uttara Kannada -Raghavendra Thane
13 Karnatka -Hassan -Santhosh MohanGowda14 Karnatka -Udupi-Chikmagalur- Gurudev S H
15 Karnatka -Chitradurga -Mohan Dasari
16 Karnatka -Mandya- K.V.Kumar
17 Karnatka -Mysore- Padmamma M.V.
18 Karnatka- Bellary -ShivakumarGiriyappaMalagi
19 Karnatka -Haveri -Hassan Ali Sirquazi
20 Karnatka- Davanagere- Basavaraj K J
21 Karnatka -Chamraj Nagar -Sampath Kumar
22 Karnatka -Bagalkot -Kutubuddin B Kazi
23 Karnatka -Tumkur -A.S.D’Silva24 Kerala -Alappuzha- D Mohanan
25 Maharashtra -Gadchiroli-Chimur -Dr. Rameshkumar Baburoaji Gajbe
26 Maharashtra -Hingoli -Vithal Namdeorao Kadam
27 Odisha- Bolangir -Saraswati Nanda
28 WB -Raiganj- Pasharul Alam
29 WB -Kolkata Dakshin- Mudar Pathreya
30 WB -Barrackpur -Mihir Biswas


આ પણ વાંચો :