ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Updated : ગુરુવાર, 10 એપ્રિલ 2014 (19:48 IST)

ગુજરાતના કરોડપતિ ઉમેદવારોઃ ભાજપના પરેશ રાવલ સૌથી માલદાર

ગુજરાત
W.D
ગુજરાતના ઉમેદવારોમાં સૌથી વધુ આવક ભાજપના પરેશ રાવલ રૂ. ૮૦ કરોડ ધરાવે છે. નવસારીના સી.આર. પાટીલ (ભાજપ) રૂ. ૪૭ કરોડના આસામી છે. જયારે કાંધલ જાડેજા રૂ. ર૮ કરોડના આસામી છે. વિવિધ ઉમેદવારોએ સોગંદનામામાં દર્શાવેલા તેમની સપરિવાર આવકના આંકડા આ મુજબ છે.

ઉમેદવાર પાર્ટી સંપત્તિ

પરેશ રાવલ ભાજપ ૮૦કરોડ

સી.આર.પાટીલ ભાજપ ૪૭ કરોડ

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ ૪૧ કરોડ

કાંધલ જાડેજા એનસીપી ર૮.૧૦ કરોડ

નૈષધ દેસાઇ કોંગ્રેસ ૭.૩૦ કરોડ

વિઠ્ઠલ રાદડિયા ભાજપ ૬ કરોડ

રાજેશ ચુડાસમા ભાજપ પ.રપ કરોડ

નારણ કાછડિયા ભાજપ ૪.૧૪ કરોડ

મોહનભાઇ કુંડારિયા ભાજપ ૩.૯૪ કરોડ

ડો. કિરીટ પટેલ કોંગ્રેસ ૩.પ૪ કરોડ