લોકસભા ચૂંટણી - લગભગ 60 લાખ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો

atm
દિલ્હી| Last Modified શનિવાર, 17 મે 2014 (15:39 IST)

. 16મી લોકસભા ચૂંટણીમાં દેશભરમાંથી લગભગ 60 લાખ મતદાતાઓએ નોટા(None Of The Above)નો વિકલ્પ પસંદ કર્યો અને પોંડિચેરીમાં સૌથી વધુનો ઉપયોગ કર્યો. રાત અગિયાર વાગીને દસ મિનિટ સુધી અદ્યતન ડેટાના મુજબ કુલ પડેલા મતોમાંથી 11 ટકા નોટાના મત મતલબ
5978208 હતા.

પોંડિચેરીમાં કુલ ત્રણ ટકા મતદાતાઓએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો. ત્યારબાદ મેઘાયલમાં 2.8 ટકા, ગુજરાતમાં 1.8 ટકા, છત્તીસગઢમાં 1.8 ટકા દાદર અને નાગર હવેલીમાં 1.8
ટકા મતદાતાઓએ આની પસંદગી કરી.



આ પણ વાંચો :