શાજિયા ઈલ્મીનો વીડિયો કમ્યુનલ બને મુસલમાન

Shazia Ilmi
નવી દિલ્હી.| Last Modified મંગળવાર, 22 એપ્રિલ 2014 (23:46 IST)

આમ આદમી પાર્ટીની નેતા શાજિયા ઈલ્મી એક નવા વિવાદમા ફસાય ગઈ છે
ગાજિયાબાદથી પાર્ટીની તરફથી ચૂંટણી લડનારી શાજિયા ઈલ્મીનો એક વીડિયો થોડા કલાક પહેલા યૂ ટ્યુબ પર અપલોડ કરવામા આવ્યો છે. . જેમા તે મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી રહી છે અને તેમને સેક્યુલર ને બદલે કમ્યુનલ થવાની સલાહ આપી રહી
છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો
છે.


એક મિનિટ 20 સેકંડના આ વીડિયોમાં શાજિયા ઈલ્મી મુસ્લિમ પ્રતિનિધિઓને કહી રહી
છે કે મુસ્લિમ કમ્યુનલ નહી પણ કમ્યુનલ છે તેથી કોંગ્રેસ અને તેના જેવી અન્ય પાર્ટીઓને વોટ આપે
છે જે તેમનુ નુકશાન કરી દે
છે.
ઈંસાનિયત અને ખુદાને માટે તમે આટલા સેક્યુલર ન બનો. મુસ્લિમ કમ્યુનલ નથી.
તમણે કમ્યુનલ થવાની જરૂર છે. કેજરીવાલ તમારા જ છે. હુ જે કહુ છ્ઉ તે કંટ્રોવર્સિયલ છે પણ સત્ય છે.

વિડિયોમાં એક મુસ્લ્મિ પ્રતિનિધિ કહે છે કે મુસ્લિમોના બે કામ છે એક તો તેઓ ડરે અને બીજુ હરાવે. તેના પર શાજિયા કહે છે કે બદલી દો આ કામ હવે લડો અને જીતો. અન્ય મુસ્લિમ પ્રતિનિધિ બોલ્લ્યો કે કેજરીવાલ આજે જે કામ કરીએ રહ્યા છે એ એજ છે જે ઈસ્લામ଒માં શીખવાડ્યુ છે ઈમાનદારીનુ કામ.

વીડિયો પુરી વાત નથી બતાવતો અને વચ્ચે જ કાપી નાખવામા આવે છે. જે ધ્રુવ મિશ્રાએ આ વીડિયો અપલોડ કર્યો છે તેનો યુ ટ્યુબ પર આ પહેલો જ વીડિયો છે


આ પણ વાંચો :