મોદી અને ભાજપાને શુભેચ્છા સંદેશ પાઠવો

thanks
Last Modified શનિવાર, 17 મે 2014 (09:11 IST)

અબ કી બાર મોદી સરકારના ભાજપના નારાને તમારા સૌના સહકારે સાર્થક કરી બતાવ્યો છે.
મોદી હવે ભાજપાના પીએમ બનવા જઈ રહ્યા છે. બધાની ઈચ્છા છે કે જે રીતે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો એ જ રીતે તેઓ ભારતનો વિકાસ કરે... મોદી ગુજરાત છોડી દેશે એ વાતનુ કદાચ કેટલાકને દુ:ખ જરૂર થશે પણ એનાથી ગુજરાતનો વિકાસ અટકી જવાનો નથી. ગુજરાતનો વિકાસ આ જ રીતે અવિરત ચાલુ રહેશે.. ગઈકાલે મોદીએ જ અમદાવાદ અને વડોદરામાં આપેલ પોતાના ભાષણમાં કહ્યુ કે હુ તમારા સૌનો આભારી છુ તમે ગુજરાતમાં 26 માંથી 26 સીટ આપીને મારી ઉપરના તમારા વિશ્વાસનું ઉદાહરણ આપ્યુ છે.
ગુજરાતે જ મને બનાવ્યો છે. જો હુ પીએમ બનીને કંઈક સારૂ કરીશ તો ગુજરાતનુ જ તેમા યોગદાન રહેશે. અને જો હુ કંઈક ખરાબ કરીશ તો એમા મારા શીખવામાં કંઈ કમી રહી ગઈ હશે એવુ હુ સમજીશ.. મોદીનો આ વિશ્વાસ બતાવે છે કે ... અચ્છે દિન આનેવાલે હૈ...


તો પછી રાહ ન જોશો અને વેબદુનિયા દ્વારા તમારો શુભેચ્છા સંદેશ મોદી અને ભાજપા ટીમને મોકલી આપો.. તમારો સંદેશ નીચે લખી શકો છો..


આ પણ વાંચો :