સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 મે 2014 (18:23 IST)

મોદીને મળ્યો એપોઈંટમેંટ લેટર

નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતિ મળતા નિર્વિવાદરૂપે ભારતના પીએમ બનવા જઈ રહ્યા છે. આ અંગે રાષ્ટ્રપતિ તરફથી પણ તેમને નિમણૂંક પત્ર મળી ગયો છે. તેઓ 26મી મેના દિવસે સાંજે 6 કલાકે ભારતના પીએમ પદના શપથ લેશે.  નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ તરફથી મળેલ નિમણૂંક પત્ર નીચે મુજબ છે.