શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (14:26 IST)

શું તમે જાણો છો તમારી પસંદની આ વાનગીઓને અંગ્રેજીમાં શું કહેવાય

English name
જલેબીને અંગ્રેજીમાં Rouded Sweet અથવા Funnel Cake કહેવામાં આવે છે જો કે, કેટલાક 
લોકો તેને Sweetmeat અથવા તો Syrup Filled Ring પણ કહે છે.
 
સમાસાને અંગ્રેજીમાં Rissole કહેવાય છે.
પાણીપુરીને અંગ્રેજીમાં Water Balls કહેવાય છે.
કચોરીને અંગ્રેજીમાં Pie કહેવામાં આવે છે.
ભજીયાને અંગ્રેજીમાં Fritters કહેવાય છે.