મંગળવાર, 5 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (15:24 IST)

UP Board Exam અહીં ધો-12નું પેપર લીક થતાં પરીક્ષા રદ

યુપી બોર્ડ પરીક્ષા (UP Board Exam) માં ઈંટરમીડિએટ અંગ્રેજીનો પેપર લીક (Intermediate English Paper Leak) થયા પછી 24 જિલ્લામાં પરીક્ષાઓ રદ્દ કરી નાખી છે. 
 
ઉલ્લેખનીય છે કે યોગી સરકારમાં નકલ વિહિન પરીક્ષા કરવાની કવાયતને ફટકો પડ્યો  જ્યારે બુધવારે ઇન્ટરમીડિયેટ અંગ્રેજીનું પેપર લીક થયો હતો. ઉતાવળમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે બપોરે 2 વાગ્યાથી યોજાનારી અંગ્રેજીની પરીક્ષા રદ કરી હતી.