સંબંધિત સમાચાર
- અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
- Shraddha Kapoor Breakup - શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધ તૂટ્યા
- Corona Updates- પ્રતિબંધ હટતાની સાથે જ ડારવવા લાગ્યા કોરોનાના આંકડા ડેલી કેસ અને મૌતની સંખ્યામાં વધારો
- LPG મોંઘવારીનો જોરદાર ઝટકો ! પેટ્રોલ-ડીઝલ પછી હવે ઘરેલુ રસોઈ ગેસ સિલેંડર થયો મોંઘો, આટલા વધી ગયા ભાવ
- LPG સિલિન્ડરમા થશે ભાવમાં વધારો
આ શહેરોમાં પારા 40ને પાર ગયો, કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારો થયો છે અને આજે દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૪૧.૨ ડિગ્રી થઇ ગયું હતું. આજે ૪૧.૭ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.
આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
