1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (14:48 IST)

3 LPG Gas Cylinders Free - દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત

3 LPG Gas Cylinders Free
GOA CABINET DECISION, 3 LPG Gas Cylinders Free-  ગોવા કેબિનેટનો નિર્ણય દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત 
ગોવા સરકારે કહ્યુ છે કે તે રાજયમાં દરેક પરિવારને ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત આપશે. જેમ કે ભારતીય જનતા પાર્ટીએ તેમના ચૂંટણી જાહેરપત્રમાં વચન કર્યો હતો. 
 
મુખ્યમંત્ર પ્રમોદ સાવંતએ સોમવારે નઈ કેબિનેટની પ્રથમ અધ્યક્ષતા કર્યા પછી આ જાહેરાત કરી.