સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 માર્ચ 2022 (11:59 IST)

Corona Updates- પ્રતિબંધ હટતાની સાથે જ ડારવવા લાગ્યા કોરોનાના આંકડા ડેલી કેસ અને મૌતની સંખ્યામાં વધારો

ભારત સરકારે ગૃહ મંત્રાલયએ 31 માર્ચથી કોરોનાને લઈને બધા પ્રતિબંધ પૂરા કરી દીધા છે. પણ માસ્ક પહેરવાને લઈને ફરજીયાત બની રહેશે પણ કેટલાક દિવસના આંકડા જોઈએ તો અચાનક કેસ વધી રહ્યા છે. તમને જણાવીએ કે ગયા ત્રણ દિવસમાં ડેલી કેસમાં 350ના આશરે વધારો થયુ છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્બારા રજૂ આંકડા મુજબ 24 માર્ચને 1938 કેસ સામે આવ્યા છે. 

તેની સાથે જ 23 માર્ચને 1778 કેસ સામે આવ્યા હતા. સૌથી ઓછા 21 માર્ચને નવા ડેલી કેસ સામે આવ્યા હતા. આ દિવસે 1549ની પુષ્ટિ થઈ હતી. તમને જણાવીએ કે 22 માર્ચને 1581 અને 20 માર્ચને 1761 નવા કેસની પુષ્ટિ થઈ હતી.