મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (18:38 IST)

મથુરામાં મોતનો LIVE VIDEO

LIVE VIDEO OF DEATH IN MATHURA
મથુરામાં એક યુવકે આત્મહત્યાના ઉદ્દેશ્યથી માલગાડી નીચે આવીને કપાઈ જવાથી મોત થયું. આ ઘટનાના CCTV વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમનો રેલવે સ્ટેશન પરથી ટ્રેનની સામે મોતની છલાંગનો એક કાળજું કંપાવતો વીડિયો સામે આવ્યો છે. કોસી કલાં રેલવે સ્ટેશન પર એક યુવકે ચાલતી ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાદમાં યુવકના મોતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
 
મહારાષ્ટ્રના વર્ધાના તલેગામનો રહેવાસી સાગર રીતે ઓળખ થઈ. તેના  પિતાનું નાન બચુ સિંહ છે. 
વીડિયોમાં કોસી કલાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક યુવક ધીમે-ધીમે દોડી રહેલો જોવા મળે છે. પરંતુ અચાનક તે રેલવે-ટ્રેક પર આવી રહેલી માલગાડીની સામે કૂદી પડે છે. માલગાડી નીચે કપાઈ જતાં યુવક મોતને ભેટે છે. યુવકનો મૃતદેહ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.