શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (15:47 IST)

Video: શિક્ષકને 20 સેકેન્ડમાં 18 લાફા

યુપીના જાલૌનમાં એક એવુ કેસ સામે આવ્યુ છે જેમાં પ્રાથમિક શાળામાં હાજર પ્રધાનાધ્યાપસની સાથે એક માણસે શાળામાં ઘુસીની ગાળા બોલ્યા. આટલુ જ નહી પણ શાળામાં ભણાવી રહ્યા પ્રધાનાધ્યાપકને બાળકોની સાથે જ 20 સેકંડમાં થપ્પડ મારી અપમાનિત કર્યો. 
 
સ્કુલના શિક્ષકને 20 સેકન્ડમાં જ 18 જેટલી થપ્પડ મારી હતી. તેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ પહેલા શિક્ષક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કમલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે સ્કુલના પ્રિન્સિપાલ સાથે મારામારી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે.