રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 25 માર્ચ 2022 (13:27 IST)

Somalia Blast News : સોમાલિયામાં અલ શબાદનો આતંક, ભીષણ આત્મઘાતી હુમલામાં 48 લોકોની મોત 108 ઈજાગ્રસ્ત

સોમાનિયાના એક વોટિંગ બૂથમાં થયેલ આત્મ્ઘાતી બમ ધમાકામાં એક મહિલા સાંસદ સાથે ઓછામાં ઓછા 48 લોકોની મોત થઈ ગઈ. પોલીસએ ગુરૂવારે આ જાણકારી આપી. હુમલા બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશીના હિરણ ક્ષેત્રના બેલેડવેયેન કસ્બામાં થયો. મૃતકોમાં સરકારની મુખત ટીકા ગણાતી વિપક્ષી સાંસદ અમીન મોહમ્મદ અબ્દી પણ શામેલ છે જે નેશનલ અસેંબલીની તેમની સીટ પર થઈ રહ્યા ચૂંટણી માટે પ્રચાર કરી રહી હતી. 
 
સોમાલિયા અલ શબાબનો આતંક 
સોમાલિયાના હીરશાબેલે પ્રાંતના ગર્વનર અલી ગુદવાલી જણાવ્યુ કે હુમલાની જવાબાદારી સોમાલિયાના વિદ્રોહી સમૂહ અલ શબાદએ લીધી છે. હુમલામાં  ઓછામાં ઓછા 48 લોકોની મોત થઈ ગઈ.