સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (13:07 IST)

ગાઠીયા ખાવા થશે મોંઘા

ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો ગાંઠીયાની મજા માળે છે. પણ હવે આ ગાંઠીયા કડવા થઈ ગયા એટલે કે હવે ગાઠીયા ખાવા થશે મોંઘા. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોઁઘી થતા સામાન્ય માણસોની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ- ડીઝલ, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોમાં પણ વધારો થતા જીવન નિર્વાહ કરવું મુશ્કેલ પડ્યું છે. આ વચ્ચે ખાદ્યતેલમાં ફરીથી વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાઓમાં 25 રૂપિયાનો વધારો નોંધાતા ભાવ આસમાને પહોંચ્યા છે.
 
સીંગતેલ ડબો 2550 થી 2600 એ પહોંચ્યો.
તો કપાસિયા તેલનો ડબો 2500 થી 2550 એ પહોંચ્યો..