મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (17:42 IST)

Refined Oil- સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો કેટલા વધ્યા

oil rate today
પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સિંગ તેલ અને કપાસિયા તેના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,690 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે.
 
તેની સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2690, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં 290 અને કપાસિયા તેલમાં 275 રૂપિયાનો ભાવ વધારો થયો છે.